હોમ | લગ્ન વિષયક

 
લગ્ન માહિતી કેન્દ્ર
 
આજની વર્તમાન સમયની માંગણી મુજબ આહીર જ્ઞાતિ વેવિશાળ માહિતી કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું, તે માટે મંડળના નિષ્ઠાવાન અને વડીલ શ્રી ડો.જી.ડી.જીલડિયા સાહેબે જવાબદારી સંભાળેલ છે અને પ્રભાસ પાટણ ખાતે આહીર માહિતી કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે. તે માહિતીના આધારે પ્રથમ અમદાવાદ, બીજો રાજકોટ, ત્રીજો વેરાવળ તથા ચોથો અમદાવાદ ખાતે વેવિશાળ પસંદગી મેળા યોજવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

Print this Page

આ પેજ પ્રિન્‍ટ કરો

આ પેજ ઇમેલ કરો

પ્રતિભાવ મોકલો


 
 
 
 
   

All rights reserved © Gujarat Ahir Kelavani Mandal Rajkot | Designed and Developed by Cybersurf (India) Pvt. Ltd