અમારા વિશે

 

 પ્રવૃત્તિઓ

 

 અવનવું

 

મંડળની સ્થાપના:

શ્રી ડી.આર.ભુતૈયા, શ્રી વસંતભાઈ રાઠોડ, શ્રી રાઘવજીભાઈ બદલાણીયા અને શ્રી ભગવાનભાઈ આર. સોરઠીયા વિગેરે શિક્ષિત મહાનુભાવોના માર્ગદર્શન અને રાહબરમાં તા.23-1-82 ના રોજ સીટી ગેસ્ટ હાઉસ રાજકોટમાં ગુજરાતના ગણમાન્ય શિક્ષિત ભાઈઓની પ્રાથમિક મિટિંગ મળેલ, તેમાં 47 ભાઈઓ હાજર રહેલ, તેમાં નીચેના ઠરાવો થયા.

(1) મંડળનું નામ - ‘ગુજરાત આહીર કેળવણી મંડળ’ રાખવું...

વધુ...

"આહીર સમાજનો વિકસ"ને મંત્ર બનાવી શૈક્ષણિક તથા સામાજિક પ્રવ્રુત્તિઓની ગાથા આહીર સમાજ સુધી પહોંચાડવાના ધ્યેય સાથે શ્રી ગુજરાત આહીર કેળવણી મંડળની સ્થાપના થયેલ છે.

મુખ્ય પ્રવ્રુત્તિઓમાં સામાજિક કાર્યો, સમાજ માટે જગ્યા, વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, આર્થિક નબળા વિદ્યાર્થીઓને જેવા કે ધો.૧૦ પછીના ડીપ્લોમા કોર્ષ, ધો.૧૨ (સાયન્સ) પછીના ડીગ્રી તથા ડીપ્લોમા કોર્ષ, બીબીએ, એમબીએ, એમસીએ, સી.એ. વગેરેમાં લોન સ્કોલરશીપ આપવામાં આવે છે.
 

વધુ...

All rights reserved © Gujarat Ahir Kelavani Mandal Rajkot | Designed and Developed by Cybersurf (India) Pvt. Ltd